નમસ્કાર................... હર્ષદ આસોડિયા આ બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત કરે છે
09 નવેમ્બર, 2012
22 ઑક્ટોબર, 2012
13 ઑક્ટોબર, 2012
12 ઑક્ટોબર, 2012
ધોરણ ૬ થી ૮ ની પ્રથમ સત્ર ના તમામ વિષય ના પ્રતિનિધિત્વ રૂપ હેતુઓ
T{IFZ SZGFZ
VF;M0LIF CQF"NS]DFZ
SFgTL,F,
p5 lX1FS
zLDlT S[PJLP58[, VG]5D
5|FPXF/F4 U6[X5]ZF4 TFoS0L4 lHoDC[;F6F
DMP )5*$*$!*Z!
EMAIL
FACEBOOK
WWW.FACEBOOK.COM/HARSHADASODIYA
OLSO VISIT MEHASANA FACEBOOK GROUP
www.facebook.com/groups/mehasana/
OLSO VISIT MEHASANA FACEBOOK GROUP
www.facebook.com/groups/mehasana/
06 જુલાઈ, 2012
03 જુલાઈ, 2012
સમગ્ર રાજ્યનાં યુવક-યુવતીઓને કોમ્પ્યુટર અને ઇન્ફોર્મેશન ટેકનોલોજીની તાલીમ
સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મજયંતિની ઉજવણી નિમિત્તે રાજ્યમાં સ્કીલ ડેવલપમેન્ટનો વ્યાપ વધે અને રાજ્યના યુવાધનને ઇન્ફોર્મેશન ટેકનોલોજીની તાલીમ ઉપલબ્ધ કરાવવા અંગે ગુજરાત રાજ્યના શ્રમ અને રોજગાર વિભાગ તથા રોજગાર અને તાલીમ નિયામકશ્રી દ્વારા eMPOWER એટલે કે ઇલેક્ટ્રોનિક મેનપાવર કાર્યક્રમ અમલમાં મુકવામાં આવેલ છે. જે અંતર્ગત રાજ્યના પ્રત્યેક તાલુકાઓ ઉપરાંત મ્યુનીસીપલ કોર્પોરેશન હેઠળના વિસ્તારોને આવરી લઇ સમગ્ર રાજ્યનાં યુવક-યુવતીઓને કોમ્પ્યુટર અને ઇન્ફોર્મેશન ટેકનોલોજીની તાલીમ આપવાનું આયોજન કરેલ છે.
eMPOWER - રજીસ્ટ્રેશન તથા માહિતી
04 જૂન, 2012
03 જૂન, 2012
માધ્યમિક શિક્ષકો માટે ફાજલ અંગેનો પરિપત્ર
પરિપત્ર માધ્યમિક વિભાગમાં જુઓં
26 મે, 2012
23 મે, 2012
સામાજિક વિજ્ઞાન tet(AUGUST-2011) ની પરીક્ષાનું રિઝલ્ટ જુઓં
21 મે, 2012
ધોરણ-૬ થી ૮ ના નવીન પાઠ્ય પુસ્તકો ડાઉનલોડ કરો
અહીં ક્લીક કરો
એજ્યુ સફર.કોમ ના સહયોગથી
એજ્યુ સફર.કોમ ના સહયોગથી
17 મે, 2012
09 મે, 2012
08 મે, 2012
CCC પરીક્ષા માટે
CCC પરીક્ષાની તમામ માહિતિ અને ફોર્મ માટે
CCC પરીક્ષા કોર્નર પર જાઓ
25 એપ્રિલ, 2012
અંગ્રેજીમાં ફ્લેશ ગેમ રમો
ક્લિક કરો EnglishFlashGamesblogspot.com ના સૌજન્યથી
06 એપ્રિલ, 2012
19 માર્ચ, 2012
15 માર્ચ, 2012
04 માર્ચ, 2012
02 માર્ચ, 2012
23 ફેબ્રુઆરી, 2012
22 ફેબ્રુઆરી, 2012
20 ફેબ્રુઆરી, 2012
16 ફેબ્રુઆરી, 2012
12 ફેબ્રુઆરી, 2012
10 ફેબ્રુઆરી, 2012
મને પગથીયા બહુ ગમે કારણ કે ,
તે પોતે સ્થિર રહીને બીજાને ઉપર લઈ જાય છે
જીન્દગી કરતી રહતી હે મુશ્કેલીયા પેદા
ઉસમે ભી હમ કર લેતે હે લિજ્જત પેદા
30 જાન્યુઆરી, 2012
હર્ષદના પ્રણામ ...
આજનો દિવસ એટલે શહીદ દિવસ ......
મારું જીવન એજ મારો સંદેશ........... આ હતા બાપુના શબ્દો
બાપુ વીશે શું લખીએ તો યોગ્ય કહેવાય .
એમનું જીવન, સિદ્ધાંતો , વિચારધારા ખુબજ અનોખા હતા. આજીવન સત્ય બોલવું શક્ય છે ?
સ્વતંત્રતા જેવી બાબતને સત્ય અને અહિંસા જેવા શસ્ત્રોથી મેળવવી એ મુશ્કેલ અને અશક્ય હતી જેને બાપુ શક્ય
બનાવી ગયા.
ભારતના આવા સપૂતોને કોટીકોટી વંદન ......
બાપુના સિદ્ધાંતોને અનુસરીએ એજ સાચી શ્રધ્ધાંજલિ.......
29 જાન્યુઆરી, 2012
સારી જીન્દગી માટે સુંદર કલ્પનાઓ કરો
જીવન હ્શે તો કોઈ દી જીવન બની જશે, દિલમાં યકીન રાખ, યકીનન બની જશે ,
આવ્યો છે ખાલી હાથ, જવાનો છે ખાલી હાથ, ધનવાન ક્યાં હતો કે તું નિર્ધન બની જશે .
-શયદા
રે જીંદગી ...........
તમારી જીન્ગીને આમ વેડફી ના નાંખો ........
કોઈકને તમારી ચિંતા છે ..........
કારણ કે 'કોઈક' એ તમને ચાહે છે......
ગુજરાતી બ્લોગ લખવા ખુબ પ્રયત્ન કર્યો અંતે સફળતા મળી .
ગુજરાતી બ્લોગ લખવા ની ખુબ મજા આવે છે .
જીવન માં કઈક મેળવવા મથવું પડે છે.
ગુજરાતી બ્લોગ લખવા ની ખુબ મજા આવે છે .
જીવન માં કઈક મેળવવા મથવું પડે છે.
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)